LCP image
Abhinandan Granth | Indus Appstore | App Icon

Abhinandan Granth

Abhinandan Granth

Verified

4.0

Rating
Abhinandan Granth | Indus Appstore | Screenshot

About App

વિશ્વના વિદ્વાનો દ્વારા સમર્પિત " અભિનંદન ગ્રન્થ " પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt )ના દિવ્ય જીવન, ગુણો, કાર્યો તેમજ મહાવિદ્ધતાને દર્શાવતાં તથા તેમના રચિત અનેક કલ્યાણકારી શાસ્ત્રોનો પરિચય આપતા આ " અભિનંદન ગ્રન્થ " માં વિશ્વના અનેક વિદ્વાન ધર્મગુરુઓ- મહામંડલેશ્વરો- સંતો - મહંતો - રાજકીય મહાનુભાવો - દેશ વિદેશની અનેક યુનિવર્સીટીઓના ચાન્સેલરો - પ્રિન્સિપાલો તેમજ અનેક સંસ્થાઓનાં સંચાલકો તેમજ અનેક મહાન વિદ્વાનોના કિંમતી લેખો- અભિપ્રાયો મહારાજશ્રી પ્રત્યેના છે. આ અભિનંદન ગ્રન્થના માધ્યમથી " શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એ માત્ર મહાન વિદ્વાન સંતજ નહીં પરંતુ અનંત જીવાત્માઓનું કલ્યાણ કરનારા / પરમધમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વયં આ પૃથ્વી પર પ્રગટ થયા છે, એ વિદ્વાનોના મતે સાબિત થાય છે.....

Developer info

Popular Apps