Document
Anndata અન્નદાતા Crop Farming | Indus Appstore | App Icon

Anndata અન્નદાતા Crop Farming

Annadata

Verified

4.0

Rating
Anndata અન્નદાતા Crop Farming | Indus Appstore | Screenshot

About App

"અન્નદાતા" એપ્લિકેશન ખેતી અને ખેડૂતો માટે એક સંપૂર્ણ સૌથી મોટો જાણકારી અને સાધનોનો સંગ્રહ છે. આ એપ્લિકેશન ખેડૂતોને પોતાની ખેતી પ્રમાણે ઉપયોગી માહિતી અને વિવિધ સંદર્ભોમાં ઉપયોગી સૂચનો પૂરા પાડે છે. આપને વરસાદ, હવામાન પૂર્વાનુમાન, રોગ જીવાતો, પીયત ઘડી, ખેતીની કેળવણી, ખરાઈ પ્રમાણે ખેતી માટેના ઉપયોગી કેલ્ક્યુલેટર અને અન્ય ગુણવત્તાપૂર્ણ સાધનો મળી રહેશે. આપ મારી ખેતી માટે પસંદગીઓ બનાવી શકો છો, ખેતી હિસાબો સંગ્રહી શકો છો અને ખેતીને અપડેટ કરી શકો છો. આ એપ્લિકેશનમાં મંડી ભાવ, પાકની તબક્કાવાર માહિતી અને ખેડૂત સાથે જોડાયેલ બજારની સુચનાઓ પણ મેળવી શકો છો. અને સરળ રીતે ઉપયોગકર્તા ને જરૂર મુજબ અન્નદાતા ખેતી સાથે ખેડૂતોની મદદ કરશે. આપને ખેતીનું માર્ગદર્શન, વરસાદની આગાહી, ખેતી મા આવતા રોગચાળાની જાણકારી, ખેતી બજારના ભાવ, ફર્ટિલાઇઝર ની સરખામણી અને પાકની વાવણી માટેની ઉપયોગી સૂચનાઓ મળી શકે છે. આપમાંથી કોઈપણ ખેડૂત સહાય માટે સરળ સુવિધા દ્વારા તબક્કાવાર સપોર્ટ પણ મળશે. એપ્લિકેશનમાં મંડી (એપીએમસી) સુચના અને ખેડૂતો માટેના પ્રાથમિક સાધનોની પણ ઉપલબ્ધતા છે. તમારી ખેતીને અદ્યતન અને આધુનિક બનાવવાનું મિશન સંપન્ન કરો અને એપ્લિકેશનની મદદથી તમારા પાકની માહિતીને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરો. કોઇપણ સમયે ખેતી હિસાબો અને ખર્ચો નોંધીને આવક જાવક નું સરવૈયું કાઢતા બનો અને ખેડૂતો માટે ખેડૂત કેલ્ક્યુલેટર પણ છે. અને ખેડૂતના લાભોની વિગતો પણ તમે આપી શકો છો ...

Developer info

Popular Apps